fbpx
Home Archive by category રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ૭૦ એકરના બદલે ૧૦૭ એકરમાં થશે

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ૭૦ એકરના બદલે ૧૦૭ એકરમાં થશે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા હવે રામ મંદિર નિર્માણને લઈને એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. હવે રામ મંદિર ૭૦ નહીં પણ ૧૦૭ એકરમાં બનશે. ટ્રસ્ટના જણાવ્યા
રાષ્ટ્રીય

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના રસી કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો

સામાન્ય નાગરિક બાદ હવે દેશનાં નેતાઓ પણ કોરોનાની વેક્સીન લેવા દોટ લગાવી રહ્યા છે. ત્યારે આજે સવારે સમાચાર સામે આવ્યા કે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ કોરોનાની વેક્સીન લગાવી છે. અહી ખાસ વાત એ રહી કે તેમણે તેમના માતા-પિતા સાથે કોરોનાની વેક્સીન લેવા માટે પહોંચ્યા હતા. આપને જણાવી દઇએ કે, કેજરીવાલ ગુરૂવારે સવારે દિલ્હીની સરકારી […]
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીની દાઢી મામલે શશિ થરૂર-વી મુરલીધરન આમને-સામને

કોંગ્રેસના નેતા શશિ થરૂર અને કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરન પીએમની દાઢી મુદ્દે એક બીજા સાથે બાખડી પડ્યાં હતાં. શશિ થરૂરે પીએમ મોદીની દાઢીને લઈને ટિ્‌વટ કર્યુ હતું. થરૂરે પીએમ મોદીની દાઢી વાળા ૫ ફોટા શેર કર્યા હતાં. પ્રધાનમંત્રીના આ દાઢીવાળા આ પાંચેય ફોટા જુદી જુદી સાઈઝના હતાં. ગ્રાફિક્સમાં દર્શાવવામાં આવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭-૧૮ના ચોથા […]
રાષ્ટ્રીય

ખેડૂત આંદોલનના સમર્થનમાં ભાજપ સાંસદ રાજીનામું આપશેઃ ટિકૈત

નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂતોના આંદોલનના ૧૦૦ દિવસ પૂર્ણ થવાના છે. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એક દાવો કરીને ભારતીય જનતા પાર્ટીની ચિંતા વધારી દીધી છે. રાકેશ ટિકૈતનું કહેવું છે કે, આ મહિને આંદોલનના સમર્થનમાં એક બીજેપી સાંસદ રાજીનામું આપશે, જેટલા બીજેપીના સાંસદ છે તેટલા દિવસ આ આંદોલન ચાલું રહેશે. જાે કે રાકેશ ટિકૈતે […]
રાષ્ટ્રીય

ભાજપનો મોટો દાવઃ કેરળમાં મેટ્રો મેન શ્રીધરન હશે મુખ્યમંત્રીના ઉમેદવાર

કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર છે. તાજેતરમાં જ રાજનીતિમાં આવેલા ‘મેટ્રો મેન’ ઈ. શ્રીધરન રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય ચહેરો થવા જઇ રહ્યા છે. તેમણે ગત ૨૫ ફેબ્રુઆરીના બીજેપીની સદસ્યતા લીધી છે. ગુરૂવારના તેમણે કહ્યું કે, તેઓ દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન એટલે કે ડ્ઢસ્ઇઝ્રથી રાજીનામું આપ્યા બાદ જ ચૂંટણીમાં નામાંકન દાખલ કરશે. પાર્ટીમાં તેમના […]
રાષ્ટ્રીય

છ કરોડ કર્મચારીઓને રાહતઃ EPFO વ્યાજદર યથાવત્‌ રાખ્યો

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન મળેલી બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. લાંબા સમયથી અટકળો ચાલતી હતી કે કોરોનાને કારણે વ્યાજના દરમાં ઘટાડો થઈ શકે છે. જાે કે આજે સરકારે ૬ કરોડ પીએફ ધારકોને રાહત આપી છે. જાે કે આજે મળેલી બેઠકમાં નોકરીયાત વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. કેમ કે હવે તેમને ૮.૫ના દરે […]
રાષ્ટ્રીય

વડાપ્રધાન ૨૬ માર્ચે બાંગ્લાદેશના પ્રવાસ સાથે વિદશ યાત્રાઓ શરૂ કરશે

કોરોનાના કારણે રાષ્ટ્ર પ્રમુખોના વિદેશ પ્રવાસો પર જે રોક લાગી હતી તે હવે પૂર્ણ થવાના સંકેતો મળી રહ્યા છે. આ મહિનાની ૨૬ તારીખે બાંગ્લાદેશના પ્રવાસ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ શરૂ થઈ જશે. ૨૦૨૧ના મે મહિનામાં પીએમ મોદીની યુરોપીય સંઘની યાત્રાને લઈને પણ વિદેશ મંત્રાલયમાં તૈયારીઓ ચાલી રહી છે. યુરોપીય સંઘની યાત્રાના થોડા સમય […]
રાષ્ટ્રીય

મોદીની તસવીરો-હોર્ડિંગ્સ દૂર કરવાનો પેટ્રોલ પમ્પ્સને આદેશ

ચૂંટણી પંચે પેટ્રોલ પમ્પ્સને આદેશ આપ્યો છે કે તેઓ ૭૨-કલાકની અંદર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો ધરાવતા હોર્ડિંગ્સ દૂર કરે, કારણ કે પાંચ રાજ્યોમાં આ મહિનાના અંતભાગમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એ માટેની આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે આ […]
રાષ્ટ્રીય

દેશમાં મોદી સરકાર બન્યા બાદ લોકોની સ્વતંત્રતામાં ઘટાડો થયા

મોદી સરકાર વર્ષ ૨૦૧૪થી ભારતમાં શાસન કરી રહી છે ત્યારે અમેરિકાની એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં આઝાદી ઘટી ગઈ છે. અમેરિકાના વોશિંગ્ટન ખાતે આવેલી થિંક ટેંકે ભારતના ફ્રીડમ સ્કોરને ડાઉનગ્રેડ એટલે કે નીચો કરી દીધો છે. ફ્રીડમ હાઉસના રેન્કિંગમાં ભારત પહેલા ‘FREE’ કેટેગરીના દેશોમાં હતો પરંતુ હવે ભારતના રેન્કિંગને ઘટાડીને ‘PARTLY FREE’ કેટેગરીમાં […]
રાષ્ટ્રીય

૨૦૧૪માં ચીન સાથે થયેલો ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાનો કરાર ગૂંચમાંઃ સરકારે કબુલ્યું

રાજ્ય સરકારે ૨૦૧૪માં ચીન સાથે ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાનો કરાર કર્યો હતો, પણ કાયદાકીય બાબતોને કારણે એ હાલમાં ગૂંચવણમાં પડ્યો હોવાનું રાજ્ય સરકારે કબૂલ્યું છે. ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માટે ચાઈના ડેવલપમેન્ટ બેંક દ્વારા ફંડ સામે ચાઈના એસોસિયેશન ફોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી. સાણંદ નજીક ૨૦૦ હેકટર જમીન સામે ૫૫ હેકટર જમીન […]