અમરેલી સંસદીય વિસ્તાર હેઠળ આવતા મહુવા તાલુકાના ચોંકવા, ગારીયાધાર તાલુકાના ચોમલ અને જેસર તાલુકાના ઈંટીયા ગામ માટે વાસ્મો યોજના મંજુર કરવા બાબતે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તરફથી કરવામાં આવેલ અસરકારક રજૂઆતના ફળ સ્વરૂપે વાસ્મો વિભાગ– ભાવનગર તરફથી તા.રર/૦૧/ર૦ર૦૧ના રોજ આ ત્રણેય ગામો માટે કુલ
કેરીયારોડ ગ્રીનપાર્ક અમરેલી ખાતે બ્રહ્માકુમારીઝ અમરેલી ઘ્વારા બાબા કે નુરે રત્ન મધુબન નિવાસી બ્ર.કુ. સતીષભાઈ હેડ કવાર્ટર સંયોજક કલા અને સંસ્કૃતિ પ્રભાગ તથા ગીતકાર મા.આબુ તથા બ્રહ્માકુમારીઝ ચીમનભાઈ સીનીયર સરેન્ડર અને બ્ર.કુ. સુજીતભાઈના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ. સ્વાગત નૃત્ય કુમારી ખુશીએ રજૂ કરેલ. દિવ્ય અનુભૂતિ ભવન અમરેલીનાં સંચાલિકા બ્ર.કુ. ગીતાબેને શબ્દ
અમરેલી બસ સ્ટેશનમાં ટ્રાફિક કન્ટ્રોલર તરીકે ફરજ બજાવતા કર્મીએ જાનનાં જોખમે એક મહિલાને આવારા તત્વોની ચુંગાલમાંથી બચાવેલ હતી. તેમજ એક મહિલાનાં ત્રણ લાખનાં દાગીના અને રોકડ રકમ સાથેનું પર્સ બસમાં ભુલી ગયા બાદ પરત અપાવેલ હતું. આવા નિષ્ઠાવાન કર્મયોગી કર્મચારી સન્માનિય બનેલ હતા. પ્રાપ્ત વિગત મુજબ દશેકદિવસ પહેલારાત્રીનાં સમયે અમરેલીનાં પિકઅપ બસ સ્ટેશનમાં બેઠેલી એક […]
અમરેલીના ચિતલ રોડ, ગાયત્રી મંદિર નજીક આવેલ સિઘ્ધિ વિનાયક સોસાયટીમાં ભગવાન ગણેશજીના મંદિરે સૌથી મોટી અંગારીકા ચોથનું ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવિકો દ્વારા ભગવાન ગણેશજીને વિશેષ શ્રૃંગાર સાથેના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે મહિલા મંડળ દ્વારા સત્સંગ કરી અંગારીકા ચોથની ઉજવણી કરવામાં આવી હતી.
108 બાદ સરકારમાં રાજુલા ને આ ખિલખિલાટ ફાળવવા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ને સફળતા અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે નવી એક ખિલખિલાટ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું.જેમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાજુલા ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા,સિનિયર મેડીકલ ઓફિસર.ડૉ.જેઠવા સાહેબ,અમરેલી ૧૦૮ ના અધિકારી મોહમ્મદ અબ્બાસ નાયાણી,બાબુભાઇ લાખણોત્રા સહિતના
અમરેલી શહેર માં પીજીવીસીએલ દ્વારા ગુરુવાર ના દિવસે અલગ અલગ વિસ્તારમાં કામગીરી અવિરતપણે કરવામાં આવતી હોય આજ રોજ સરદાર ચોક માં ચોક ની વચ્ચે થી પસાર થતા અને જોળા ની જેમ લબડતા વાયરો દૂર કરીને ચોક એકદમ પીજીવીસીએલ દ્વારા ચોખ્ખો કરી દેવામાં આવેલ હતો અને આમ શહેર ની સુંદરતા માં પણ વધારો કરવામાં આવેલ છે..તેમજ […]
દ્વિચક્રી મોટર સાયકલ માટેની સીરીઝ GJ 14 AS 00001 to 9999 ની બાકી રહેલ નંબરો માટે રી ઈ-ઓકશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે ૪/૩/૨૦૨૧ થી ૭/૩/૨૦૨૧ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. તા: ૮/૩/૨૦૨૧ થી ૧૦/૩/૨૦૨૧ સુધીમાં બિડિંગ કરવાનું રહેશે અને ઈ-ઓકશન નું પરિણામ તા: ૧૦/૩/૨૦૨૧ ના ૧૮ કલાકે જાહેર થશે. ઓનલાઈન ઓકશનમાં ભાગ લેનાર
કરાવશેભારતીય જનતા પક્ષના વિજયને ગળાના ગળપણ સાથે ” કમળ છાપ ” પેંડાની વહેંચણી સાથે ઉજવવાનો નવતર પ્રયાસ અમરેલીમા પૂર્વ કેબીનેટ મંત્રી– રાષ્ટ્રિય સહકારી આગેવાન, ખેડૂત નેતા દિલીપ સંઘાણી દ્રારા કરવામા આવેલ છે અને આ માટે અમરેલીની પ્રખ્યાત હરિઓમ ડેરી ફાર્મને કમળ છાપ પેંડા તૈયાર કરવા રૂા.૧,૧૧,૧૧૧/– ના ઓર્ડર નોંધાવવામા આવેલ છે તેમજ અમરેલી શહેર ભાજપ […]
*જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અતુલ કાનાણીની મુખ્યમંત્રીશ્રીને ધારદાર રજુઆત**ધારી તાલુકાને ફાયર ફાઇટર વાહન ફાળવવા માંગણી.*ધારી વિસ્તારમા આગજનીની ધટના બનવાનાની ઘટનાઓ વધી ગયેલ છે, હમણા-હમણા ધારી શહેર અને પરા વિસ્તારોમા આગજનીના બનાવો બનવાના વધી ગયા છે, રહેણાક મકાન હોય કે ધંધા રોજગારનું સ્થળ હોય અથવા જાહેર પ્રસંગો હોય આવી જગ્યાએ ઘણી વખત આકસ્મિક આગ લાગવાની ઘટનાઓ બની […]
દામનગર પાલિકા ની ચૂંટણી પરિણામ કારમી હાર નું ઠીકરું જિયો ટાવર અને ઇ વી એમ ઉપર ફોડતા રાજકીય પક્ષો દસ વર્ષ થી ૧૮ બેઠકો થી સતા માં રહેલ એન સી પી એ હાર નું કારણ વિચિત્ર આપ્યું જિયો મોબાઈલ ટાવર બંધ રાખી ચૂંટણી પરિણામ યોજવા જોઈ એ પંજાબ નો હવાલો આપતા એન સી પી લીડરે […]
Recent Comments