fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલી જિલ્લા મઘ્યસ્થ બેન્કનો સમય સવારના 10થી બપોરનાં ર સુધી

કોરોના વાઈરસ 8હફઅયમઢક્ષ્ઠ9 નો ફેલાય તે માટે સ્ટેટ લેવલ બેકર્સ કમીટીએ અમારી બેંકને તા. ર4/3/ર0ર0 ના ઈ-મેઈલ પત્રથી કરેલ સુચનને ઘ્યાને રાખી બેંક દ્ધારા સમગ્ર જિલ્લાની તમામ બ્રાન્ચો અને હેડ ઓફિસ અમરેલીમાં માત્ર 4 કલાક બેંકીગ સર્વિસ જેવી કે કેશ ડિપોઝીટ અને કેશ ઉપાડ, ચેક કલીયરીંગ, રેમીટન્સ અને ગવર્ન્મેન્ટ ટ્રાન્ઝેકશન સવારે 10 થી બપોરના ર વાગ્યા સુધી ચાલુ રહેશે. અને બેંકીંગ કામકાજ પુર્ણ થયેલી શાખા બંધ કરવામાં આવશે. જે અંગેનો બીજો નિર્ણય ન થાય ત્યા સુધી બેંક દ્વારા અમલ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તેમ બેંકના જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી.એસ. કોઠીયાની યાદીમાં જણાવવામાં આવેછે.

Related posts

ડેડાણ યંગ જનરેશન નમાઝ કમીટી દ્વારા આયોજીત ખ્વાજા ગરીબ નવાઝ છઠ્ઠી શરીફ નિમીત્તે મદ્રસાંએ ગોષીયા કોમ્પિટીશન પ્રોગ્રામ યોજાયો

City Watch News

સાવરકુંડલા ટાઉન પો.સ્ટે., વિસ્તારમાંથી અલગ-અલગ કંપનીના બિલ વગરના શંકાસ્પદ ગેરકાયદેસર મોબાઇલ સાથે એક ઈસમની ધરપકડ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

City Watch News

અમરેલી શહેરમાં માં ઉમિયાના રથનું સ્વાગત કરવા હૈયે હૈયું દળાંય તે  રીતે કડવા પાટીદાર સમાજ ઉમટી પડ્યું

City Watch News