fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલી જિલ્લામાં દુધની કોઈ મુશ્કેલી ઉભી નહી થાય : અમર ડેરી

અમરેલીની અમર ડેરીનાં સ્થાપક ચેરમેન દિલીપ સંઘાણી અને વર્તમાન ચેરમેન અશ્વિન સાવલીયાએ એક નિવેદનમાં જણાવેલ છે કે અમરેલી જિલ્લામાં દુધની કોઈ મુશ્કેલી ઉભી નહી થાય અમર ડેરીના માઘ્યમથી દુધની ડીલેવરી કરવામાં આવશે. જેની સર્વોએ નોંધ લેવી તેમ જણાવેલ છે.

Related posts

અમરેલીમાં વધી રહેલા અનિચ્છનીય બનાવોને અટકાવવા વેલી સવારે અને સાંજે ચાલતા ટયુશનો પર રોક કયારે અને રોમીયોને પાઠ ભણાવો : અશોક વાળા

City Watch News

અમરેલી જિલ્‍લામાં હીરાનાં કારખાનાઓ બંધ રાખવા અનુરોધ

City Watch News

દામનગર પોલીસ સ્ટેશન ખાતે રૂરલ શાખપુર અને હજીરાધાર માં જાહેરનામા ભંગની ત્રણ ફરિયાદો દાખલ

City Watch News