fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી વિડિયો ગેલેરી

સાવરકુંડલા – લીલીયાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે પોતાની ગ્રાન્ટમાંથી ફાળવ્યા રૂપિયા 10 લાખ

અમરેલી-સાવરકુંડલા – લીલીયાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે પોતાની ગ્રાન્ટમાંથી ફાળવ્યા રૂપિયા 10 લાખ……. કોરોના મહામારીથી લડવા મેડિકલ કીટ અને સાધનો લાવવા આપી ગ્રાન્ટ…….પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા 10 લાખ આપવાની કરી જાહેરાત……જિલ્લા આયોજન અધિકારીને તાકીદે ગ્રાન્ટ ફાળવી કામગીરી કરવા લખ્યો પત્ર…

Related posts

અમરેલી મહિલા મંડળ સંચાલિત સ્વામિનારાયણ મંદિર ખાતે સુર્યગ્રહણ દરમ્યાન કીર્તન ધૂનનું આયોજન કરાયું

City Watch News

ભુરખિયા પ્રાથમિક શાળાની અનોખી પહેલ જાહેર મેળાવડામાં વિચાર પ્રેરક સંદેશ અન્નનો બગાડ રોકવા અનોખું અભિયાન

City Watch News

રાજુલા નજીક આવેલ કાતર ગામમા સિંહો આંટાફેરા મારતા સીસીટીવીમા કેદ

City Watch News