fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી વિડિયો ગેલેરી

ભીંગરાડ ખાતે મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામની મુલાકાત દરમિયાન લોકોએ લાઠીના ધારાસભ્ય કર્યો વિરોધ

અમરેલી – લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમરનો થયો વિરોધ…ભીંગરાડ ખાતે મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામની મુલાકાત દરમિયાન લોકોએ કર્યો વિરોધ…સ્થાનિક મજૂરો અને આગેવાનોએ કર્યો વિરોધ…ધરાસભ્ય અને લોકો વચ્ચે થઈ રકઝક….. ભીંગરાડના સરપંચ તેમજ કોંગી કાર્યકરો સાથે પહોંચ્યા હતા મુલાકાતે….મજૂરો સહિતના સ્થાનિક લોકોએ બોલાવ્યો હુરીયો……
ધારાસભ્યએ કાર સાથે ચાલતી પકડી…આ કામમાં ખોટો જશ ખાટવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ…..વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ….

Related posts

સાવરકુંડલાના ઓળીયા ગામ પાસે બસ કાર વચ્ચે અકસ્માતમાં ૪ ને ઇજા

City Watch News

બગસરામાં એસટી બસો શરૂ કરાઇ

City Watch News

રાજુલા-જાફરાબાદ સમસ્ત લેઉવા પટેલ સમાજનો સમારોહ યોજવા સુરત ખાતે સંકલન બેઠક મળી

City Watch News