fbpx
www.citywatchnews.com
અમરેલી

ડો.કલામ ઇનોવેટિવ વર્કસ દ્વારા સાવરકુંડલા મા મેક ઇન ઈંડિયા નું ચિત્ર બનાવાયું

ડો.કલામ ઇનોવેટિવ વર્કસ દ્વારા સાવરકુંડલા મા મેક ઇન ઈંડિયા નું ચિત્ર બનાવાયું….નાવલી પોલીસ ચોકી સામે બનાવાયું તૈલ ચિત્ર…ગુજરાત પોલીસને સલામના સ્લોગન સાથે બનાવાયું આ ચિત્ર….આ ચિત્ર એસ.પી.ડેવલોપર્સ સુરેશ પાનસૂરિયા નો મળ્યો સહયોગ….આ સંસ્થાના ચિત્રોને ગુજરાત ના મુખ્યમંત્રીએ પણ આપ્યું પ્રોતસહન….અમરેલી બાદ સાવરકુંડલા મા બનાવ્યું આવું ચિત્ર…..આ પ્રસંગે મામલતદાર અને પોલીસ અધિકારીઓ રહયા હાજર

Related posts

ધારાસભ્યના પગાર કાપવામાં પોતાનું સમર્થન આપી લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે  રાજ્ય સરકારના કલાસ વન ને ટુ કક્ષાના તમામ અધિકારીઓના પગાર પણ નૈતિકતાના ધોરણે કાપવા જોઈએ

City Watch News

BREKING NEWS : બગસરાના કાગદડી ગામેથી દીપડી પાંજરે પુરાઈ

City Watch News

અમરેલીના વાંકીયાગામે 9 મિનિટ દિપક પ્રગટાવીને કોરોનાને મહાત આપવાના સંકલ્પો લેવાયા

City Watch News