fbpx
32 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
અમરેલી

માસ્ક અને જાહેરનામા ભંગના દંડની કાર્યવાહીના વિરોધમાં જાફરાબાદમાં વેપારીઓએ બંધ પાળ્યો

અમરેલી: જાફરાબાદ શહેરમાં પોલીસ અને વહીવટ તંત્ર દ્વારા માસ્ક અને જાહેરનામા ભંગના દંડની વધારે પડતી કાર્યવાહીના કારણે વેપારીઓ દ્વારા જાફરાબાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. વેપારી એસોસિએશન દ્વારા બંધના એલાનને તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા

લોકડાઉન દરમિયાન માસ્ક નહી પહેરનારા અને જાહેરનામાનો ભંગ કરનાર સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા વેપારી એસોસીએશન દ્વારા આજે તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વેપારીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેઓએ ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. જેથી આજે શહેરમાં સજ્જ બંધ પાળવામાં આવ્યો હતો

Related posts

ખાંભાના સમઢિયાળા પાસે શોર્ટ સર્કિટ થતા મિનિબસમાં આગ લાગી, 6 પેસેન્જરો સહિત ડ્રાઇવરનો બચાવ

City Watch News

રેન્જ ડી.આઈ.જી. અશોકકુમારે લોકડાઉન સંદર્ભે અમરેલી શહેર ના મુખ્ય માર્ગો પર ફરી ફ્લેગ માર્ચ કર્યું

City Watch News

કોરોના વાઇરસ મહામારી રોગ નાં કારણે  લોકડાઉન હોવાથી દરેક રેશનકાર્ડ ધારકોને અનાજ પુરવઠો આપવા અને ફિંગરપ્રિન્ટ ના આપવા અંગે માન મુખ્યમંત્રી શ્રી તથા અન્ન  નાગરિક પુરવઠા મંત્રીને રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

City Watch News