fbpx
29 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
અમરેલી

લાઠી તાલુકાના અકાળામાં વીજળી પડતા પારસબેન રમેશભાઈ સોજીત્રાનું અકસ્માતમાં અવસાન

લાઠી તાલુકાના અકાળામાં વીજળી પડતા પારસબેન રમેશભાઈ સોજીત્રાનું અકસ્માતમાં અવસાન થતા
જીલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી મયુરભાઈ હીરપરા દ્વારા મુખ્ય મંત્રીશ્રી ને રજૂઆત કરતા શ્રી વિજયભાઈ
રૂપાણી દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મુતકના પરિવારને ૪ લાખ નો ચેક આપવામાં આવ્યો. આ તકે જીલ્લા
ભાજપ ના ઉપપ્રમુખ મયુર હીરપરા, જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સાવલીયા,
સરપંચ ધીરુભાઈ ખૂટ, ભૂપત મેસુરીયા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ધારીના ભાડેર ગામે દીપડાએ બે લોકો પર કર્યો હુમલો

City Watch News

અમરેલી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ઝરમર વરસાદ

City Watch News

ડેડાણ સોરઠીયા ઘાચી સમાજના પૂર્વ પ્રમુખ મહૂૅમ આદમભાઈ ટાંકનૂં અધુરું સપનું પુરૂ કરતાં ઘાચી સમાજના સભ્યો

City Watch News