fbpx
29 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
અમરેલી

દામનગર સત્ય નારાયણ આશ્રમે વ્યાસ પૂર્ણિમા ઉત્સવ સંપૂર્ણ બંધ રહેશે પૂજ્ય ભક્તિગિરી માતાજી

દામનગર શહેર ના સત્યનારાયણ આશ્રમેં આગામી વ્યાસ પૂર્ણિમા મહોત્સવ સંપૂર્ણ બંધ રહેશે ષડદર્શનાચાર્ય વિદ્વાન ભાવગતાચાર્ય મહંત શ્રી ભક્તિગિરીજી માતાજી ગુરૂ શ્રી મોહનાનંદગિરીજી સત્ય નારાયણ આશ્રમ ખાતે આગામી તા૫/૭/૨૦૨૦ ને રવિવાર ના રોજ વ્યાસ પૂર્ણિમા ઉત્સવ જનહિતાર્થ બંધ રહેશે સર્વ સેવક સમુદાય ભાવિક શ્રધ્ધાળુ ને અનુરોધ વૈશ્વિક મહામારી કોવિડ૧૯ ના વધતા સંક્રમણ થી જન આરોગ્ય ને ધ્યાને રાખી વર્ષો ની પરંપરા તૂટી વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વે સોશ્યલ ડિસ્ટન્ટ સેનિટાઈઝ માસ્ક ફરજીયાત પહેરી સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન નું ચુસ્ત પાલન કરી સેવક સમુદાય માત્ર દર્શનાર્થે આવી શકશે ગુરુપૂર્ણિમા એ ધાર્મિક મેળાવડો મહાપ્રસાદ ઉત્સવ સંપૂર્ણ બંધ રહેશે સર્વ ભાવિકો ને અનુરોધ કરતા વ્યાસ પૂર્ણિમા નો સુંદર સંદેશ આપ્યો હતો ઘર માં રહો સુરક્ષિત રહો

Related posts

લાઠી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસ ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો

City Watch News

ધારી, ઝર, મોરઝર, ખીચા, આંબરડી સહિતના ગામોમાં વરસાદ

City Watch News

ગઈકાલે પડેલા વરસાદમાં સિંહના શાહી સ્નાનનો વિડીયો સોસીયલ મીડીયામાં થયો વાયરલ

City Watch News