fbpx
28 C
Gujarat
August 12, 2020
www.citywatchnews.com
અમરેલી

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે એ.એસ.આઈ. વયમર્યાદા થી નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો. રૂરલ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા.

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નીડર નિષ્ઠાવાન અને પ્રામાણિક એ.એસ.આઈ  રણુંભાઈ રાઠોડ તથા હર્ષદભાઈ મહેતા વય મર્યાદા થી નિવૃત થતા રૂરલ પી.એસ.આઈ. અલ્પાબેન ડોડીયા, પી.એસ.આઈ. જી.જી. જાડેજા, એ.એસ.આઈ. નરેશભાઈ વ્યાસ, કોન્સ્ટેબલ રમેશભાઈ મારૂં, કનાભાઈ વગેરે પોલીસ સ્ટાફ દ્વારા બંને નિવૃત થતા જમાદારો ને સાકર ના પડા, ફુલહાર અને શાલ ઓઢાડી વિદાય આપવામાં આવી હતી આ તકે હોમગાર્ડ ઓફિસર અમીતગીરી ગોસ્વામી અને કેતન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સી.બી.એસ.ઈ. બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષાઓ સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા

City Watch News

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે માત્ર ગુજરાતનુજ નહીં સમગ્ર દેશની જનતાનું અપમાન કર્યું છે : રિતેશ સોની – જિલ્લા ભાજપ ઉપપ્રમુખ

City Watch News

અમરેલીના બાલભવન ખાતે નેચરલ કલર થી હોળીની ઉજવણી કરવામાં આવી

City Watch News