fbpx
ગુજરાત

અમદાવાદમાં બેંક ઓફ ઇન્ડિયામાં આગ, તમામ સામાન બળીને ખાખ

અમદાવાદની નારણપુરા બેન્ક ઓફ ઇન્ડિયામાં આગ લાગતા ભયનો માહોલ છવાયો હતો..તમામ સામાન બળીને ખાખ થઈ ચૂક્યો છે..આ આગની ઘટનામાં એસી અને કમ્પ્યુટર બળીને ખાખ થઇ ગયા હતા..આખા બિલ્ડીંગમા ફાયર સેફ્ટી નહી હોવાનું બહાર આવ્યું..ફક્ત બેંકમાં બે ત્રણ સિલિન્ડર જ હતા. ત્રણ ચાર ગાડીઓએ પાણી મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ડોક્યુમેન્ટ બળી ગયા હતા.જાે કે બધા લોકર સુરક્ષિત હતા.

Follow Me:

Related Posts