અમદાવાદ વાઈટ ગ્રુપ આયોજીત શિલાંન્યાસ માં વરિષ્ઠ સંતો એવમ રાજસ્વી અગ્રણી ઓની ઉપસ્થિતિ

અમદાવાદ વાઈટ ગ્રુપ આયોજિત શિલાયન્સ વિધિ માં વરિષ્ઠ સંતો એવમ રાજસ્વી અગ્રણી ઓની ઉપસ્થિતિ પરમ પૂજય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી મેમનગર ગુરુકુલ શ્રી સ્વામિનારાયણ મંદિર ના વરિષ્ઠ સંતો ના વરદહસ્તે વાઈટ ગ્રુપ આયોજીત શિલાંન્યાસ તા ૧૯-૧૧-૨૦૨૧ શુક્રવાર સવારે ૧૦:૦૦ કલાકે યોજાયો આ પ્રસંગે મેમનગર ગુરુકુલથી પરમ પૂજય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી સંત મંડળ સાથે પધાર્યા શિલાન્યાસ વિધિ સંત દર્શન અને આશીર્વચન પાઠવ્યા હતા પ્રકાશભાઈ જાદવાણી (માંડવા) વાઈટ સ્ટોન લક્ષ્મી વિલા ગ્રીનની સામે સાહિત્ય આર્કેડની પાછળ વિઠ્ઠલ પ્લાઝા રોડ હરીદર્શન ચાર રસ્તા નવા નરોડા ખાતે વરિષ્ઠ સંતો એવમ રાજસ્વી અગ્રણી ફાયર બ્રાન્ડ નેતા પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ ઝડફીયા પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડીયા મંત્રી જગદીશ પંચાલ દાસભાઈ દહીથરા મગનભાઈ રામાણી સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં ભવ્ય શિલાયન્સ વિધિ યોજાયો હતો
Recent Comments