અમરેલી કલેક્ટરશ્રી અને એસ.ટી. વિભાગના એમ.ડી.શ્રીએ નિર્માણ થઈ રહેલા બસ સ્ટેન્ડની સમીક્ષા મુલાકાત લીધી

અમરેલી જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા અને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના મેનેજીંગ ડિરેક્ટરશ્રીએ અમરેલી શહેર ખાતે નિર્માણ થઈ રહેલા બસ સ્ટેન્ડની સમીક્ષા મુલાકાત લીધી હતી. તેઓએ હાલ ચાલુ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે અમરેલી વાહન વ્યવહાર નિગમના ડિવિઝનલ કંટ્રોલર શ્રી તેમજ એસ ટી વિભાગના અધિકારીશ્રીઓ તેમજ વહીવટી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments