fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારાજિલ્લા ભાજપ ગૌ સંર્વધન સેલના સંયોજક, સહ સંયોજક અને સભ્યોની નિયુકિત કરવામાં આવી

માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશ મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી શ્રી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી સાથે સંકલન કરી જિલ્લા ભાજપ ગૌ સંર્વધન સેલના સંયોજકશ્રી, સહ સંયોજકશ્રી અને સભ્યશ્રીઓની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.

ગૌ સંવર્ધન સેલસંયોજક,પ્રશાંતભાઈ ચુડાસમા,ગૌ સંવર્ધન સેલ સહ સંયોજકરાજુબાપુ હરીયાણી,ગૌ સંવર્ધન સેલસભ્યવિરમબાપુ જાડેજા.ગૌ સંવર્ધન સેલસભ્યરવિભાઈ ત્રાડ,ગૌ સંવર્ધન સેલ સભ્ય યજ્ઞેશભાઈ શુકલ,ગૌ સંવર્ધન સેલ સભ્ય રજનીભાઈ ડાંગર,ગૌ સંવર્ધન સેલ સભ્ય રમેશભાઈ વસ્તાણી,ગૌ સંવર્ધન સેલ સભ્ય રોહીતભાઈ મહેતા,ગૌ સંવર્ધન સેલસભ્ય જયંતીભાઈ નારોલા,ગૌ સંવર્ધન સેલસભ્યભૌતિકભાઈ લહેરી

Follow Me:

Related Posts