અમરેલી અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મોકૂફ અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની આગામી બેઠક તા.૧૬ ડિસેમ્બર, ૨૦૨૩ ને શનિવારના રોજ યોજાનારી બેઠક મોકૂફ રાખવામાં આવી છે, તેમ નિવાસી અધિક કલેકટરશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. Tags: Post navigation Previous Previous post: લાઠી તાલુકાના નગરપાલિકા વિસ્તારમાં મતદાર જાગૃત્તિ રેલી યોજાઇNext Next post: ૬ ડિસેમ્બર શોર્ય દિને સુરત સિવિલ ડિફેન્સમાં વધુ એક રાષ્ટ્રપતિ મેડલ એનાયત. Related Posts શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં સરદાર વલ્લભભાઇ પટેલનીજન્મજયંતીની ઉજવણી અલખઘણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત સંખેડા ગૌશાળા ની મુલાકાતે ક્રાંતિકારી માર્ગીયસ્મિતજી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની થીમ પર જિલ્લાકક્ષાની ચિલ્ડ્રન પેઈન્ટિંગ વર્કશોપ યોજાશે
Recent Comments