અમરેલી જિલ્લાના કદાવર નેતા દિલીપ સંઘાણી દંપતિ કોરોના રિપોર્ટ પોઝિટિવ

ભાજપનાં કાર્યકરોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું અમરેલી જિલ્લાના કદાવર નેતા દિલીપ સંઘાણી દંપતિ કોરોના રિપોર્ટ પોઝિટિવ અમરેલી જિલ્લા ભાજપ પરિવારના મોભી અને કદાવર નેતા દિલીપ સંઘાણી અને તેઓના ધર્મપત્નિ ગીતાબેન સંઘાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જો કે બન્નેની તબિયત સારી છે અને તેઓના સંપર્કમાં આવેલ તમામે કોરોનાનું ટેસ્ટીંગ કરાવી લેવું જોઈએ તેવું તેઓ માની રહયા છે.
Recent Comments