સવિનય સાથે જણાવાનું કે ઉપરોક્ત વિષય અનુસંધાને અમરેલી તાલુકા પંચાયત કચેરી માં તા.૦૬/૧૦/૨૦૨૨ ના રોજ ઇશ્યુ કરાયેલા પ્રમાણપત્રો જેવા કે અનુસુચિત જાતિનું પ્રમાણપત્ર સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું પ્રમાણપત્ર . આર્થિક રીતે નબળા વર્ગો (EWS) નું પ્રમાણપત્રમાં ભાજપ પક્ષના તાલુકા પંચાયતના ચુટાયેલા પદાધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારીની ખોટી સહી કરીને ઇશ્યૂ કરેલ હોય જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય તો આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ તા.૦૬/૧૦/૨૦૨૨ ના રોજ અમરેલી તાલુકા પંચાયત દ્વારા ઇશ્યુ કરાયેલા તમામ પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવે અને તેમાં કરેલ સહીનો Fડા રીપોર્ટ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિ સામે કડકમાં
અમરેલી તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારીની ખોટી સહીની તપાસ કરવા બાબત


















Recent Comments