અમરેલી મામલતદાર કચેરીમાં ડીજીટલ ચુંટણીકાર્ડની કામગીરી ટલ્લે ચડી : અમરેલી તાલુકા કોંગ્રેસના મહામંત્રી વિપુલ પોંકિયા

અમરેલી મામલતદાર કચેરીમાં નવું ડીજીટલ ચુંટણીકાર્ડ બનાવવાની કામગીરી છેલ્લા ૧ માસ થી બંધ છે, જેનાથી અમરેલી તાલુકાના આજુ–બાજુના ગામના ગરીબવર્ગ, મજુરવર્ગ, મધ્યમવર્ગના લોકો, પોતાનો ધંધા રોજગાર બંધ રાખીને મામલતદાર કચેરી અમરેલીના ધકકા ખાય છે, આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચુંટણી પણ છે, વહેલીતકે ડીજીટલ ચુંટણીકાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવાની માંગ અમરેલી તાલુકા કોંગ્રેસનામહામંત્રી વિપુલ પોંકિયાએ કરી છે.
Recent Comments