fbpx
અમરેલી

અમરેલી શહેરના તમામ 1 થી 11 વોર્ડ વિસ્તારમાં આવેલા શિવાલયો દેવસ્થાનો મંદિરો તેમજ પ્રાગણમાં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દૈનિક સાફ સફાઈ ગંદકી મચ્છર જીવ જંતુ ડ્રેનેજ ની લાઈનો ગટરોની સાફ સફાઈ કરવાની માંગ

સોમવાર થી પવિત્ર શ્રાવણ માસ નો શુભારંભ થઈ રહયો છે ત્યારે અમરેલી શહેર ના તમામ 1 થી 11 વોર્ડ વિસ્તારમાં આવેલા શિવાલયો દેવસ્થાનો મંદિરો તેમજ પ્રાગણ માં પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન સાફ સફાઈ ગંદકી મચ્છર જીવ જંતુ ડ્રેનેજ ની લાઈનો ગટરો ઉભરાવી પ્રશ્ને તકેદારી રાખવા માટે નગર પાલિકા આરોગ્ય વિભાગ દવારા ડી ડી ટી નો છટકાવ ડ્રેનેજ લાઈનો ક્લિયરન્સ તમામ મેંઈન હોલ ની સફાઈ મેલેથીયોન નો છટકાવ કરાવવા તેમજ મંદિર પરીસર જે સ્થળો એ પાણી ભરાતું હોય અથવા ગારા કિચકાણ થતા હોય ત્યાં મોરમ નાખવાની કામગીરી કરાવવા અને મચ્છર જીવજંતુઓ ની ફરીયાદ હોય ત્યાં મેલેથીયોન નો છટકાવ અને ફોગીગ કરાવવા સહીત ના પગલાં ભરવા અને કોવિડ-19 ની પરિસ્થિતિ માં તકેદારી સહિત ના પગલાં ઓ લેવડાવવા અને દૈનિક કામગીરી કરવા ગંભીરતા પૂર્વક અમરેલી નગરપાલિકા તંત્ર તાત્કાલીક અસરથી તમામ સંલગ્ન પેટા વિભાગ ને કાર્ય ની સોંપણી કરી આ સાફ સફાઈ નું દૈનિક કાર્ય કરવામાં આવે મારી વિનંતિ સહ ભલામણ છે

Follow Me:

Related Posts