અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિના ના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા ઉપ પ્રમુખ મહેશ સોમૈયા અને અમરેલી શહેર એસ સી સેલ ના પ્રમુખ ડી ડી પરમાર કૉંગ્રેસ અગ્રણી મનોજભાઈ ગોંડલીયા દવારા અમરેલી અમરેલી જિલ્લા ના યુવક કૉંગ્રેસ ના નવાં ચુટાએલા પદાધિકારીઓ નું કૉંગ્રેસ પક્ષ ની વિચાર ધારા સાથે જોડાતા નવ યુવા નો ને કૉંગ્રેસ પક્ષ માં આવકાર્યા અને સન્માન કરાયું અમરેલી જીલ્લામાં યુવક કોંગ્રેસની ચૂંટણીમાં વિજેતા થયેલા અમરેલી જિલ્લા યુવક કૉંગ્રેસ ના પ્રમુખ તરીકે દેવરાજ ભાઈ બાબરીયા અને અમરેલી વિધાનસભા યુવક કૉંગ્રેસ ના પ્રમુખ તરીકે મોહનિસ ગોંડલીયા ચૂંટાઈ આવતા સમગ્ર અમરેલી જિલ્લા ની યુવક કૉંગ્રેસ ની ટીમ યુવા ટીમ ને હ્રદયથી અભિનંદન પાઠવ્યા તેવું એક અમરેલી શહેર કૉંગ્રેસ ઉપ પ્રમુખ મહેશ સોંમૈયા ની યાદી જણાવે છે
અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા એ કૉંગ્રેસ પક્ષ ની વિચાર ધારા સાથે જોડાતા નવ યુવાનો ને કૉંગ્રેસ પક્ષ માં આવકાર્યા અને સન્માનિત કર્યા

Recent Comments