અમરેલી શહેર માં વિવિધ ગરબી ની આરતી કરી દર્શન કરતા કોંગ્રેસ નેતા
નવરાત્રી નિમિતે માં જગદંબા ની આરાધના સાથે અમરેલી શહેર માં વિવિધ ગરબી ની આરતી કરી દર્શન કરતા ગુજરાત રાજ્ય ના પૂર્વ વિરોધ પક્ષ ના નેતા. અને અમરેલી ના ધારાસભ્ય પરેશભાઇ ધાનાંણી સાથે અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા જગદીશ તળાવીયા ભાવિન ત્રિવેદી નગર સેવક પ્રકાશ લાખાણી મનુબાપુ ગોંડલિયા જનક પંડ્યા પ્રદીપ કોટડીયા સહિતના અમરેલી શહેર કૉંગ્રેસ ના હોદેદારો સાથે શહેર ના અલગ અલગ વિસ્તાર ના સ્થાનિક લોકો જોડાયા હતા.
Recent Comments