અમિત શાહ ઉત્તરાયણના પર્વ પર અમદાવાદ આવે તેવી શક્યતા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. અમિત શાહ ઉત્તરાયણના પર્વ પર અમદાવાદ આવે તેવી શક્યતા છે. મહત્વનું છે કે અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણની ઉજવણી અમદાવાદમાં પોતાના સંસદીય વિસ્તારના કાર્યકરો સાથે કરે છે. ત્યારે આ વખતે પણ અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી માટે અમદાવાદ આવી શકે છે.
Recent Comments