અમરેલી

આમ આદમી પાર્ટી સાવરકુંડલા ચૂંટણી પ્રાચાર્થે મેદાનમાં ઊતરી

માત્ર ગામડાઓમાં જ નહીં પરંતુ હવે શહેરી વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટી સાવરકુંડલા ચૂંટણી પ્રાચાર્થે મેદાનમાં ઊતરી. સાવરકુંડલા લીલીયા વિધાનસભા સાવરકુંડલાના  શહેરી વિસ્તાર વોર્ડ નં – ૧  માં  આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્ર્મ યોજાયો. આમ ગામડાની સાથોસાથ હવે શહેરી વિસ્તારોમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા સાવરકુંડલા લીલીયા વિધાનસભાના નેતા ભરતભાઈ નાકરાણીની આગેવાની હેઠળ પ્રચાર કાર્યનો પ્રારંભ.

Related Posts