આવતી કાલે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દેશનાં ૭ રમાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિતે પ્રદેશ અગ્રણીશ્રી મહેશ કસવાલાનાં વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે દેશનાં ૭૧ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આવતી કાલે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારે કલાકે પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા ના વરદ હસ્તે ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાકનાં દીવસે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે . આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાની જનતાને પધારવા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા , સાંસદશ્રી નારણભાઈ કાછડીયા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખશ્રીઓ , પૂર્વ ધારાસભ્યઓ , શહેરા ભાજપના હોદેદારશ્રીઓ , નગરપાલીકાનાં અગ્રણીઓ , સહકારી સંસ્થાનાં અગ્રણીઓ , જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા , પુનાભાઈ ગજેરા , પીઠાભાઈ નકુમ તથા જિલ્લા ભાજપ ટીમ દ્વારા તમામ કાર્યકર્તાશ્રીઓ , અગ્રણીઓ , પાર્ટીના શુભેચ્છકશ્રીઓ તથા સૌ કોઈ કાર્યકર્તાઓને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે . તેમ જિલ્લા ભાજપ કાર્યાલય ની અખબારી યાદીમાં જણાવાયું છે .
આવતી કાલે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દેશનાં ૭ રમાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિતે પ્રદેશ અગ્રણી મહેશ કસવાલાનાં વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે

Recent Comments