અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts બગસરા વિશ્વ વાત્સલ્ય ધામ ખાતે બાળ શિબિર યોજાઇ ઉમેદવારો દ્વારા અમરેલી જિલ્લા પંચાયત ખાતે એપ્રિલ માસની તા.૨૪ અને તા.૩૦ તેમજ મે માસની તા.૪થી એ ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરવામાં આવશે અમરેલીનાં રૈયારાજ ફાર્મ ખાતે બગસરાનાં વિજેતા કોંગી ઉમેદવારોની બેઠક યોજાઈ
Recent Comments