કવિ દુલાભાયા કાગ ( ભગત બાપુ ) ની 44 મી પુણ્ય તિથી નિમિતે શહેર કોંગ્રેસ પરિવાર તથા રાજુલા નગરપાલિકા દ્વારા ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આજ રોજ પદ્મ શ્રી કવિ દુલાભાયા કાગ ( ભગત બાપુ ) ની 44 મી પુણ્ય તિથી નિમિતે,
કવિ શ્રી દુલાભાયા કાગ અને ગૌ ભક્ત પુંજા બાપુ ધાખડા ની રાજુલા શહેર માં ટાવર ચોક પાસે તેમની મૂર્તિ ને રાજુલા શહેર કોંગ્રેસ પરિવાર તથા રાજુલા નગરપાલિકા દ્વારા ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
આ કાર્યક્રમ માં નગરપાલિકા પ્રમુખ શ્રી ધનશ્યામ લાખણોત્રા, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બકુલભાઈ વોરા,શહેર પ્રમુખ અમિત જોષી,પૂર્વ પ્રમુખ કનુભાઈ ધાખડા,પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા,ઉપ પ્રમુખ દીપકભાઈ ઠક્કર,પુંજા બાપુ ના વંશજ રામકુ ભાઈ ધાખડા, એન એસ યુ આઇ પ્રમુખ રવિ ધાખડા, પ્રતાપ ભાઈ ધાખડા,જયેશ દવે,લાલા ભાઈ વાઘ,મનોજ ભાઈ વ્યાસ,ભરત ભાઈ સાવલિયા,કમલેશ ભાઈ ભેડા,લખમણ ભાઈ વાવડીયા,રમેશ લાખણોત્રા,પરેશ ભાઈ ગરણિયા વગેરે એ હાજરી આપી
Recent Comments