કુંકાવાવ તાલુકાનાં જુના બાદનપુર ગામ આજે તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા તેમજ સરપંચ કમલશેભાઈ ગજેરાનાં હસ્તે રૂપિયા પાંચ લાખના ખર્ચે નવા બનતા ગામના મુખ્ય માર્ગનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. ગોપાલભાઈ અંટાળાએ એટીવીટીની ગ્રાન્ટમાંથી પાંચ લાખ જેવી રકમ ફાળવતા આ ગામના મેઈન માર્ગ બનશે. આ પ્રસંગે કાર્યકર અશોકભાઈ પાનેલીયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.
કુંકાવાવનાં બાદનપુર ખાતે રૂપિયા પ0 લાખનાં ખર્ચે માર્ગ બનશે

Recent Comments