ભાવનગર

ગારિયાધાર ના પરવડી ની સંસ્થા માટે પુત્રી જન્મ એ પ્રેરણાત્મક પરમાર્થ કરતા ભણશાળી પરિવાર

 ગારિયાધાર પરવડી રોડ ઉપર આવેલ માધવ ગૌધામ પી.એમ. ચેરીટેબલ ટ્રસ્ટ ના આશ્રિત અબોલ જીવો માટે પ્રેરણાત્મક પરમાર્થ કરતા ઉદારદિલ દાતા પરિવરે માધવ ગૌધામ ને પીવા ના મીઠા પાણી માટે કાયમી સુંદર વ્યવસ્થા કરી આપી મુંબઈ સ્થિત સંજયભાઈ ભણશાળી ને ત્યાં દીકરી ને ત્યાં બેબી રૈના ના જન્મ નીમીતે અબોલ જીવો માટે આશીર્વાદ રૂપ સેવા આપી માધવ ગૌધામ મા ૬૦૦ કરતા વધુ ગાય બળદ સહિત ના અબોલ જીવો ને પીવાના પાણીનો  ટાંકો (પાણીનો પરબ ) બનાવી દીકરી રૈના ને ગાય માતા ના આશિઁવાદ અપાવ્યા હતા  માધવ ગૌધામ ના પ્રમુખ પ્રવિણ ખેની તેમજ ટ્રસ્ટી ગણોએ આભાર સાથે અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી 

Follow Me:

Related Posts