ગારિયાધાર માધવ ગૌધામ ની મુલાકાતે એન્ટ્રોપ થી પધારેલ મહાનુભવો નું ઉષ્માભયું સ્વાગત કરાયું
ગારિયાધાર પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અબોલ જીવો ની પાલનહાર સંસ્થા માધવ ગૌધામ ની શુભેચ્છા મુલાકાતે પધારેલ મહાનુભવો નાનુભાઈ.પી. સુરાણી એન્ટ્રોપ મોહનભાઇ.બી ધામેલીયા એન્ટ્રોપ હાલ સુરત બંને મહાનુભવો એ પરિવાર સાથે માધવ ગૌધામ ની સેવા પ્રવૃત્તિ નિહાળી અબોલ જીવો નું સુંદર લાલન પાલન નિહાળી સર્વે ટ્રસ્ટી શ્રીઓ અને સ્વંયમ સેવી ની સેવા થી ગદગદિત થઈ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી સંસ્થા ની સ્વચ્છતા અને ટ્રસ્ટી શ્રી ઓની માનવતા આફરીન થતા મહાનુભવો ને સંસ્થા માં પધારતા જ સંસ્થા ના ટ્રસ્ટી અને સ્વંયમ સેવકો એ ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું અને સંસ્થા માં આશ્રિત અબોલ જીવો ની સંખ્યા અને વ્યવસ્થા થી અવગત કર્યા હતા
Recent Comments