જાફરાબાદ બંદર ની માછીમારી કરી રહેલી રાજસાગર બોટમાં 300 કિલો ની મહાકાય માછલી જાળમાં આવી

જાફરાબાદ બંદર ની માછીમારી કરી રહેલી રાજસાગર બોટ માં 300 કિલો ની મહાકાય માછલી જાળ માં આવી….જાફરાબાદ બંદર ની બોટ માં.મધદરિયે રાજસાગર નામની બોટ માં વેખુ નામની માછલી માછીમારી કરતા પકડાઇ ….અંદાજે 300 કિલોગ્રામ વજન ધરાવતી વેખું નામની માછલી ને વેરાવળ વેચાણ માટે મોકલવામાં આવી ….જૂજ પ્રમાણ માં આ વેખું નામક માછલીઓ સમુદ્ર માં માછીમારી દરમિયાન બહું મળતી હોય છે….માછીમાર રાજેશ હરજીભાઈ બારૈયા ની બોટ માં વેખું નામક 300 કિલો ની માછલી મળતા બોટ ને જાફરાબાદ બંદર પર લવાઈ…મહાકાય માછલી ની કિંમત ખૂબ હોય વેરાવળ બંદર પર તેમને વેચાણ અર્થે મોકલવા માં આવી
Recent Comments