fbpx
અમરેલી

ડાયનેમિક ગ્રુપ દ્વારા ગાંધી નીર્વાણ દિને ગાંધી વંદના કરાઈ


મહાત્મા ગાંધી નાં સત્ય નાં પ્રયોગો પ્રમાણિકતા નિસ્પ્રુંહતા તથા રાષ્ટ્રભાવના જેવા સદગુણો ની પ્રવર્તમાન સમયે સાચી જરૂરીયાત છે હરેશ બાવીશી
અમરેલી યુવા પ્રવૃત્તિ સંકળાયેલા સંસ્થા ડાયનેમિક પેર્સનાલીટીઝ દ્વારા સંસ્થા નાં પ્રમુખ હરેશ બાવીશી નાં માર્ગદર્શન હેઠળ પૂજ્ય મહાત્મા ગાંધી નાં નિર્વાણ દિને ગાંધી વંદના કરવામાં આવી હતી આ પ્રસંગે ડાયનેમિક ગ્રુપ નાં પ્રમુખ હરેશ બાવીશી તથા યુવા આગેવાનો નીમેશભાઈ બાભરોલીયા સહીત નાં ઓએ પૂજ્ય ગાંધીજી ની પ્રતિમા ને ફૂલહાર પહેરાવીને પુષ્પાજલી અર્પણ કરી હતી આ તકે હરેશ બાવીશી એ જણાવ્યું હતું કે પ્રવર્તમાન સ્થિતિ એ પૂજ્ય બાપુના આદર્શો તથા સત્યા નાં પ્રયોગો ની જરૂરીયાત જ નહિ પરંતુ આવશ્યક બન્યા છે

Follow Me:

Related Posts