દામનગર થી ત્રણ ભવનગર બોટાદ અમરેલી જિલ્લા ના ગ્રામ્ય સહિત શહેર ની વસાહત ને જોડતા જિલ્લા પંચાયત અમરેલી ના માર્ગ મકાન ના કોઝવે ઉપર પુલ ક્યારે ? પુલ ના સર્વે નું વારંવાર નું નાટક વર્ષો થી ચાલે
દામનગર થી ત્રણ ભવનગર બોટાદ અમરેલી જિલ્લા ગ્રામ્ય ને જોડતા જિલ્લા પંચાયત અમરેલી ના માર્ગ મકાન ના કોઝવે ઉપર પુલ ક્યારે ? અમરેલી જિલ્લા પંચાયત માર્ગ મકાન હસ્તક ના રસ્તા થી ત્રણ જિલ્લા ના ગ્રામ્ય સહિત શહેર ની બસાહતો ને જોડતા આ માર્ગ માં દામનગર શહેર થી બહાર નીકળતા જ આવેલ કોઝવે ઉપર પુલ બનાવવા ની વારંવાર ની માંગણી પછી તંત્ર નું વારંવાર સર્વે નું નાટક કેટલા વર્ષો થી ચાલે છે જિલ્લા પંચાયત ના પ્રમુખ પીઢડીયા વખત થી અનેકો ગ્રામ્ય વિસ્તારો ના અગ્રણી ઓ દ્વારા અવર નવાર રજૂઆતો અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન ના આ માર્ગ ઉપર આવેલ કોઝવે માં વરસાદી પાણી ચાલતા ત્રણ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારો ની પરિસ્થિતિ લાચાર બની રહી છે બોટાદ ના વિકળિયા હડમતીય ઠોડા ભાવનગર જિલ્લા ના સરકડીયા ભૂતિયા અમરેલી જિલ્લા ના સુવાગઢ મૂળિયાપાટ ઠાંસા સહિત ના ગ્રામ્ય નો રસ્તો બંધ રહેવા થી ભારે હાલાકી ભોગવતા ગ્રામ્ય વિસ્તારો માં અવર જવર નો એકમાત્ર રસ્તો હોય અને વરસાદી પાણી ચાલતા હોવા થી દિવસો સુધી બંધ રહે છે ત્યારે અમરેલી જિલ્લા પંચાયત ના આ માર્ગ માં આવેલ કોઝવે પુલ બનશે ખરો ત્રણ જિલ્લા ના ગ્રામ્ય સહિત શહેર ની અનેકો વસાહતો માં અવર જવર નો એક માત્ર રસ્તો છે તેના પર વરસાદી પાણી ચાલતા હોવા થી ક્યારેક દિવસો કે કલાકો સુધી રાહદારી ઓ જ્યાં હોય ત્યાં પાણી ઉતરી જવા ની પ્રતીક્ષા કરે છે ગ્રામ્ય વિસ્તારો ની લાચારી ભોગવતી જનતા માટે અમરેલી જિલ્લા પંચાયત યોગ્ય ઉકેલ કરી કોઝવે ઉપર પુલ બનાવી માર્ગ કાયમી ચાલવા યોગ્ય કરે તેવી બુલંદ માંગ ઉઠવા પામી રહી છે
Recent Comments