અમરેલી

દામનગર શહેર કોંગ્રેસ ટીમ સાથે ગુજરાત બંધ ને લઈ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની બેઠક યોજાઇ

દામનગર ગુજરાત બંધ ને લઈ  શહેર કોંગ્રેસ અગ્રણી સાથે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની બેઠક મળી અખિલ ભારતીય કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ગુજરાત બંધ ના એલાન ને લઈ લાઠી દામનગર વિસ્તાર માં સ્થાનિક અગ્રણી ઓ કાર્યકર્તા ઓ સાથે સિનિયર ધારાસભ્ય ઠુંમરે આજે બેઠક યોજી હતી વધતી જતી બેરોજગારી મોંઘવારી G.S.T અર્થતંત્ર ની ખુવારી સહિત અસંખ્ય વિષમતા થી ત્રસ્ત જનતા ની સમસ્યા ઓ અંગે સરકાર ની આંખ ઉધાડવા તા.૧૦/૯/૨૨ શનિવાર ના સવાર ના ૮-૦૦ થી ૧૨-૦૦ સ્વૈચ્છિક બંધ પાળવા અનુરોધ કરાયો હતો આ બેઠક માં દામનગર શહેર કોંગ્રેસ ના સચિન બોખા દેવેન્દ્ર જુઠાણી મહીપતગિરી હારૂનભાઈ ફ્રુટવાળા જીતુભાઇ નારોલા વસીમ ચારણીયા મનીષ ગાંધી રાજેશ ઈસામલિયા દેવજીભાઈ ઈસામલિયા મોહનભાઇ પરમાર ધીરુભાઈ ઈસામલિયા હિમતભાઈ ઈસામલિયા શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના અગ્રણી ઓ કાર્યકર્તા ઓની ઉપસ્થિતિ માં ગુજરાત બંધ ને સફળ બનાવવા આહવાન કરાયું હતું

Related Posts