દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ સંપન્ન
દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે નેત્રયજ્ઞ યોજાયોસિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસજી બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ની સેવા એથી સંપૂર્ણ વિના મૂલ્યેઆંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર નેત્રમણી આરોપણ સાથે નો નેત્રયજ્ઞ યોજાયો દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે આર્શીવાદ રૂપ નેત્રયજ્ઞ માં મોતિયા ના દર્દી ઓ માટે સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ સાથે અતિ આધુનિક ટેકનોલોજી થી મોતિયા ના ઓપરેશન માટે દર્દી નારાયણો ને લઈ જવા જમવા રહેવા ની સુવિધા સાથે સેવારત હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો સેવા આપી વહેલી સવાર થી સિનિયર સીટીઝન ટ્રસ્ટ ના વડીલો ખડે પગે દર્દી નારાયણો ને અલ્પહાર રજીસ્ટેશન ની સેવા માં રત રહ્યા હતા ૩૭ મોતિયા ના દર્દી નારાયણો ને રાજકોટ હોસ્પિટલ લઈ જવા માં આવ્યા હતા
Recent Comments