દામનગર શહેર ની મોર્ડન ગ્રીન તાલુકા શાળા નં ૧ ખાતે જાહેર વિતરણ વ્યવસ્થા અન્ન પુરવઠા વિભાગ સહિત ના વહીવટી તંત્ર દ્વારા અન્નૌત્સવ પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર સંચાલકો અને વહીવટી તંત્ર દ્વારા આયોજિત અન્નૌત્સવ માં પ્રધાન મંત્રી નું વર્ચ્યુન માર્ગદર્શન અન્ન ની મહતા સાથે કરોડો દેશીવાસી ઓને અન્ન સુરક્ષા ની ખાત્રી બેનમૂન વિતરણ વ્યવસ્થા થી અવગત કર્યા ગુજરાત સરકાર દ્વારા સાડા ત્રણ કરોડ પરિવારો ને રેશન કાર્ડ સાથે આધાર લીક કરી અન્ન પુરવઠા વિતરણ વ્યવસ્થા સંગીન બનાવી તે અંગે ખુશી વ્યક્ત કરી અસંખ્ય લાભાર્થી ગ્રાહકો સાથે પ્રધાન મંત્રી મોદી એ અન્નૌત્સવ અંગે સંવાદ કર્યો દામનગર શહેર માં અન્નૌત્સવ કાર્યક્રમ માં નાયબ મામલતદાર ત્રિવેદી પાલિકા તંત્ર સહિત સ્થાનિક અગ્રણી ઓ ઓની વિશાળ ઉપસ્થિતિ મા રેશન કાર્ડ ધારક લાભાર્થી ઓને અન્ન કીટ અર્પણ કરાય હતીપ્રધાન મંત્રી નો વર્ચ્યુલ અન્નૌત્સવ સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો અને શહેર માં આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યય ગ્રાહક ભંડાર ના સંચાલકો મનુભાઈ બારોટ અશ્વિનભાઈ પંડયા દીપકભાઈ જયપાલ ચિરાગભાઈ રાણવા દ્વારા ઉપસ્થિતિ રેશન કાર્ડ ધારક ગ્રાહકો ને અન્ન પુરવઠા ની રાશન કીટ વિતરણ કરી હતી
દામનગર શહેર ની મોર્ડન ગ્રીન તાલુકા શાળા નં ૧ ખાતે અન્ન પુરવઠા વિભાગ સહિત ના વહીવટી તંત્ર દ્વારા અન્નૌત્સવ પ્રધાનમંત્રીનો વર્ચ્યુલ સંવાદ


















Recent Comments