દામનગર સ્વ મધુકાંતાબેન બોસમિયાની પ્રાર્થના સભા માં સાંત્વના પાઠવતા શહેરીજનો

દામનગર શહેર ના જાણીતા કાપડ ના વેપારી ટી ટી સેલ્સ ના મોભી સ્વ છગનભાઇ તારાચંદભાઈ બોસમિયા ના ધર્મ પત્ની ગંગા સ્વરૂપ સ્વ મધુકાંતાબેન છગનભાઇ બોસમિયા ઉવ ૭૯ નું સુરત ખાતે ગત તરીખ ૭/૩/૨૧ ને રવિવાર ના રોજ દેહાંવસાન થતા સદગત ની પ્રાર્થના સભા દામનગર પટેલ વાડી ખાતે તારીખ ૧૨/૩/૨૧ ને શુક્રવાર ના રોજ યોજાયા હતી સદગત ના પુત્રો કિશોરભાઈ બોસમિયા રમેશભાઈ બોસમિયા હસમુખભાઈ.બોસમિયા વિજયભાઈ બોસમિયા પરિવાર ને સાંત્વના પાઠવતા સાધુ સંતો રાજસ્વી અગ્રણી ઓ વેપારી ઓ ખેડૂતો સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થા ઓ સહિત શહેર ભર માં બહોળો ચાહક વર્ગ ધરાવતા બોસમિયા પરિવાર ને અનેકો એ સાંત્વના પાઠવી હતી
Recent Comments