દામનગર ના હજીરાધાર સહિત ના ગ્રામ્ય ના ખેડૂતો ના ખેતરો માંથી પાણી પુરવઠા ની લાઈન નાખવા માટે કામ કરતી એજન્સી દ્વારા નુકશાન દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂતો ની ખેતી ની જમીન માં ગળવામાં આવેલ ગટર પુરી સમાર કામ ની ખેડૂતો ની માંગ દામનગર શહેર થી ગારીયાધાર પાલીતાણા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માં જતી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પાલીતાણા ડિવિઝન ની પાઇપ લાઈન નાખવા ના કામે ખાનગી માલિકી ની ખેતી ની જમીન માં ખેડૂતો ની પોતા ની માલિકી ની પાઇપ લાઈનો શેઢા પાળા વિખી એક સપ્તાહ નું કહી ને મહિના ઓ થવા છતાં કામ કરતી એજન્સી ગાયબ ખેડૂતો નું ખેતી કામ અટવાય પડ્યું વરસાદ ની સિઝન પહેલા ખેડૂતો ની જમીન નું લેવલ સમાર કામ કરવા આપેલ વચનભંગ પારાવાર મુશ્કેલી થી અકળાયેલ ખેડૂતો એ બુલંદ માંગ સાથે જિલ્લા કલેકટર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કાર્યપાલક ઈજનેર એસી સહિત પાણી પુરવઠા મંત્રી સુધી રજુઆત હજીરાધાર ના ખેડૂતો આમાં ખેડૂતો ની આવક બમણી કેમ થશે ? ખેડૂતો ની જમીન પૂર્વવત સ્થિતિ માં લાવતું સમાર કામ કરો અને વળતર આપો તેવી ખેડૂતો માંથી માંગ ઉઠી રહી છે
પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ની લાઈન નાખતી એજન્સી થી ખેતી ની જમીન ને ભારે નુકશાન સમાર કામ કરો ની ખેડૂતો ની બુલંદ માંગ

















Recent Comments