પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ.- સાવરકુંડલા મહિલા હોમગાર્ડ ને ૨.૫ લાખ રોકડ ભરેલો થેલો અને ડોક્યુમેન્ટ મળતા મૂળ માલિક ને પરત કર્યો
સાવરકુંડલા મહિલા હોમગાર્ડ નગમાબેન ઝાખરા ને અમરેલી રોડ ખાતે થી ૨.૫ (અઢી લાખ) રૂપિયા રોકડા ભરેલો પૈસા નો થેલો તથા ઓરીઝનલ ડોક્યુમેન્ટ મળતા તેમણે મૂળ માલિક ગુણવંતભાઈ જોષી નો સંપર્ક કરી પરત કરી પ્રામાણિકતા નું ઉદાહરણ પુરૂ પાડી સાવરકુંડલા હોમગાર્ડ યુનિટ નામ રોશન કરવા બદલ અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી સાહેબ, સાવરકુંડલા હોમગાર્ડ કમાન્ડર હંસાબેન મકાણી, હોમગાર્ડ ઓફિસર અમીતગીરી ગોસ્વામી, કેતન પંડયા દ્વારા મહિલા હોમગાર્ડ નગમાબેન ઝાખરા ને શુભેચ્છા પાઠવી હતી.
Recent Comments