અમરેલી

બગસરા તાલુકા મામલતદારએ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત લઈ ઇ-શ્રમ કેમ્પ કામગીરીનું નિરીક્ષણ કર્યુ

જિલ્લાના બગસરા સ્થિત બી.આર.સી.ભવન અને  આદપુુર ગામ મુકામે ઇ-શ્રમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બગસરા શહેર અને બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બગસરા તાલુકા મામલતદારશ્રી અને કર્મચારીશ્રીઓ દ્વારા મુલાકાત લઈ આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts