બોટાદ જિલ્લા પંચાયત ના મીટીંગ હોલ ખાતે નવનિયુક્ત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી નું માનવસેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતીજી હોસ્પિટલ ના ટ્રસ્ટી એવમ તબીબો દ્વારા સન્માન માનવસેવા હોસ્પિટલ ના મોટા દાતા યુવાન ઉત્સાહી કાર્યદક્ષ માનવસેવા ના હિમાયતી ઢસા ના વતની ની તાજેતર માં બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે નિયુક્તિ પામેલ ઘનશ્યામભાઈ વીરાણી નું બોટાદ જિલ્લા પંચાયત ભવન મીટીંગ હોલ ખાતે પુષ્પગુંચ અર્પી કરતા માનવ સેવા ટ્રસ્ટ ના મેનેનિગ ટ્રસ્ટી બી એલ રાજપરા સહિત ના ટ્રસ્ટી એવમ તબીબો દ્વારા નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ નું વિશિષ્ટ બહુમાન કરાયું હતું
બોટાદ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણીનું માનવસેવા ટ્રસ્ટની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલના રાજપરા દ્વારા સન્માન

Recent Comments