ભુરખીયા હનુમાનજી મંદિર રસોડા વિભાગ ખાતે નિઃસ્વાર્થભાવે સેવા આપતા કમલભાઈ જોષી જન્મદિવસ ઉજવણી કરાઈ
યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિર રસોડા વિભાગ ખાતે નિઃસ્વાર્થભાવે સેવા આપતા શ્રી કમલભાઈ જોષી નો તા. ૮-૧:૨૧ ના રોજ જન્મ દિવસ નિમિત્તે ભુરખીયા રસોડા વિભાગમાં ફરજ બજાવતા.ઉદયભાઈ નિમાવત, વિશાલભાઈ નિમાવત, મુન્નાભાઈ,તેમજ મંદિરના મેનેજર દેવજીભાઈ, ગોપાલભાઈ, તરફથી તેમનું સ્વાસ્થ્ય નિરોગી રહે અને લાંબુ આયુષ્ય સુખમય પસાર કરે તેવી શુભકામનાઓ પાઠવી એક નાના કમૅચારીની મહાત્વાકાંક્ષાને ખૂબજ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
ભુરખીયા પુજારી પરીવારના સભ્યો દ્વારા. એક નાના માણસના જીવનમાં નવી રોશની પ્રગટ કરી કેક કાપી કમલભાઈ જોષીના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.
Recent Comments