બોલિવૂડ

મરાઠી અને હિન્દી સિરિયલોની અભિનેત્રી માધવી ગોગટેનું નિધન

હિન્દી અને મરાઠી સિરિયલોની પ્રખ્યાત અભિનેત્રી માધવી ગોગટેનુ ૫૮મે વર્ષે નિધન થયુ હતુ. અંધેરીની સેવન હિલ હોસ્પિટલમો છેલ્લા થોડા દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. મરાઠી નાટક ગેલા માધવ કુણી કડેથી શરૂઆત કરી તેમણે કોઇ અપના સા, એસા કભી સોચા ન થા, એક સફર, બસેરા, બાબા એસા વર ઢુંઢો, કહીં તે હોગા જેવી હિન્દી સિરિયલોમાં પણ તેમણે કામ કર્યુ હતુ. માધવી ગોગટેના મૃત્યુ બાદ હિન્દી અને મરાઠી સિનેસૃષ્ઠીના ઘણા કલાકારોએ તેમને સોશિયલ મીડિયા પર અંજલી આપી હતી.

Related Posts