રાજકોટમાં મધ્યસ્થ જેલમાં કેદીએ આપઘાતનો પ્રયાસ કરતા જેલ તંત્ર દોડતું થયું
રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીએ આપઘાતનો પ્રયાસ કરતા જેલ તંત્ર દોડતું થયું હતુ. રણજીત નામના આરોપીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ આરોપી હત્યા અને ચોરી સહિતના ૪૦ ગુનામાં સંડોવાયેલો છે. ત્યારે કેદીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
Recent Comments