લાઠી તાલુકાના શેખપીપરિયા ખાતે વિકાસ દીને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ૫૧૪ લાખ ના ખર્ચે નિર્માણ ૬૬ કેવી સબસ્ટેશનનું તાલુકા પંચાયત પ્રમુખ સુનિતાબેન પરમારના વરદહસ્તે લોકાર્પણ
લાઠી તાલુકા ના શેખપીપરિયા ખાતે વિકાસ દિવસે ૫૧૪ લાખ ના ખર્ચે ૬૬ કેવી સબસ્ટેશન નું લોકાર્પણ તાલુકા પંચાયત પ્રમુખ સુનિતાબેન પરમાર ના વરદહસ્તે કરાયું લાઠી પી જી વી સી એલ સબ ડિવિઝન કચેરી સ્ટાફ આયોજિત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા લાઠી તાલુકા ના શેખપીપરિયા ખાતે નિર્માણ થયેલ સબસ્ટેશન ના લોકાર્પણ પ્રસંગે લાઠી તાલુકા ઇન્ચાર્જ મામલતદાર પી જી વી સી એલ સબ ડિવિઝન ઈજનેર સહિત સમગ્ર કર્મચારી સ્ટાફ વહીવટી તંત્ર અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન જીતુભાઇ ડેર જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઇ સુતરિયા જનકભાઈ તળાવીયા લાઠી તાલુકા પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયા સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો ના સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓ લાઠી તાલુકા ના વહીવટી તંત્ર અને સ્થાનિક ગ્રામજનો ની વિશાળ ઉપસ્થિતિ માં વિકાસ દીને ૬૬ કેવી સબ સ્ટેશન નું ભવ્ય લોકાર્પણ કરાયું હતું
Recent Comments