fbpx
અમરેલી

લાઠી પ્રાંત અધિકારી ઉત્સવ ગૌતમ પ્રાંત લાઠી ની સિટીસર્વે અધિકારી ને કારણદર્શક નોટિસ ધારા સભ્ય ઠુંમર ની રજુઆત બાદ એક્શન ટેકન ગુલાંટબાજ કર્મચારી ઓની ખેર લેતા આઈ એ એસ

દામનગર સીટી સર્વે અધિકારી ને પ્રાંત અધિકારી ઉત્સવ ગૌતમ આઈ એ એસ ની કારણદર્શક નોટિસ લાઠી પ્રાંત દ્વારા નં એટીવીટી/વશી/૨૮૧/૨૦૨૧ તા૧૧/૧૨/૨૦ થી કારણદર્શક નોટિસ પાઠવી સ્પષ્ટતા કરવા તાકીદ કરી ગુજરાત સરકાર ના સામાન્ય વહીવટ વિભાગ ના પરિપત્ર ક્રમાંક તસસ/૧૦૨૦૧૧/૫૯૬ વસુતાપ્ર -૨ થી તા ૨૪/૫/૧૧ થી તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિ ની સંરચના કાર્યવિધિ અને કાર્યસૂચિ અંગે સંકલિત ચૂસના બહાર પાડેલ અને આ સમિતિ ના સભ્ય હોવા ની હોદા ની રુએ લાઠી તાલુકા ની સંકલન અને ફરિયાદ સમિતિ ની દર માસ ની પ્રથમ શનિવાર ની પ્રાંત કચેરી ની મળતી બેઠક અન્વયે ડિસેમ્બર -૨૦૨૦ ના માસ ની તા૧૦/૧૨/૨૦ ના રોજ સવાર ના ૧૧-૩૦ કલાક પ્રાંત કચેરી લાઠી ખાતે ની બેઠક માં તમોને મેં જાણ કરવા છતાં તેમજ પૂર્વ પરવાનગી લીધા વગર સંકલન સમિતિ મીટીંગ અને કચેરી ના પ્રતિનિધિ ને જાણ હોવા છતાં  ગેરહાજર રહેતા મીટીંગ પહેલા અડધા કલાક ટેલિફોનિક જાણ કરી પરચુરણ રજા હોવા નું જણાવેલ તેમજ હાજર ન રહી તકેદારી રાખવા માં આવેલ નથી તેથી ગેર હાજરી સબબ સીટી સર્વે સંબધિત પ્રશ્નો પડતર પ્રશ્નો અંગે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર ધીરુભાઈ જાડા ભરતભાઇ ડોબરીયા અમરશીભાઇ શભૂભાઈ વસ્તપરા સહિત ની રજૂઆત અન્વયે સિટીસર્વે અધિકારી દામનગર ને એક્શન ટેકન રિપોર્ટ અત્રે પાઠવી સરકાર શ્રી ના મોટિવનો ભંગ થતો માલુમ થતો હોવા થી બે જવાબદાર વર્તન સબબ ઉપરી અધિકારી ને અહેવાલ શા માટે ન કરવો તે અંગે આવા ગુલાંટબાજ કર્મચારી ને દિન સાત માં ખુલાસો રજૂ કરવા તાકીદ કરાય છે 

Follow Me:

Related Posts