શ્રીરામ પ્ાંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ‘ ના ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવમાં ભાગ લેતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખડી.કે. રૈયાણી

અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ગામ પ્ારિવાર દ્વારા નૂતન રામજી મંદિરના ‘શ્રીરામ પ્ાંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ’ ના ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
મંદિર નિર્માણના દાતાશ્રીઓ તથા સમસ્ત ગામ પ્ારિવાર દ્વારા યોજાયેલ આ ભક્મિય દિવ્ય પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી ડી. કે. રૈયાણી, અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જનકભાઈ પ્ાંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી શ્રી વિપુલભાઈ પ્ાોકિયા સહિતના અગ્રણીઓએ વિઠ્ઠલપુર ગામ પ્ારિવારના નિમંત્રણથી આ ભવ્ય અને દિવ્ય ઉત્સવમાં ભાગ લીધેલ હતો.
આ તકે મંદિર નિર્માણના દાતાશ્રીઓ તથા ગામ પ્ારિવાર વતી અગ્રણીઓએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી. કે. રૈયાણી તથા ઉપ્ાસ્થિત તમામ જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા.
આ પ્રસંગે શ્રી અરવિંદભાઈ ગોંડલીયા તથા શ્રી આકાશભાઈ કાનપ્ારિયા દ્વારા કોંગ્રેસ અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવેલ હતું. .
Recent Comments