ભાવનગર શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને ભિલાડમાં કથા પ્રારંભ શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદમાતાજીના વ્યાસાસને માં મેલડી એકતાધામ ભિલાડમાં આજ સોમવારથી ભાગવત કથા પ્રારંભ થયો. ગોહિલવાડના પ્રજાપતિ પરિવારોના આયોજન સાથે ભાવ ભક્તિ સાથે પોથી પધરાવવામાં આવેલ. Tags: Post navigation Previous Previous post: ગુજરાત પ્રદેશ અધ્યક્ષને જન્મ દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવતું ટાંક દંપતીNext Next post: ચક્કરગઢ રોડ-રેલવે ક્રોસિંગ પાસે સીસી રોડની કામગીરી ચાલુ હોવાથી તા. ૨૩/૩ સુધી અવર- જવર પર પ્રતિબંધ Related Posts ભાવનગરના કુંભારવાડામાં ૧૫ લાખ લિટર ક્ષમતા ધરાવતી ટાંકીનું શિક્ષણમંત્રીએ લોકાર્પણ કર્યું ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘વર્લ્ડ સ્પેસ વિક’ ની સફળતાપૂર્વક ઉજવણી મોટી પાણીયાળી કે.વ શાળામાં 230 વૃક્ષોનો ઉછેર કરી દરેક વૃક્ષના નામની નેઇમ પ્લેટ લગાવાઈ
Recent Comments