ભાવનગર સણોસરામાં છાશ વિતરણ લોકભારતી ગૌશાળા સણોસરા દ્વારા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સહયોગ સાથે ઉનાળાના દિવસોમાં છાશ કેન્દ્રો ખોલવામાં આવેલ. સણોસરામાં ત્રણ કેન્દ્રો પરથી દોઢસોથી વધુ પરિવારોને વિનામૂલ્યે છાશ વિતરણ કરાયું છે. Tags: Post navigation Previous Previous post: રાજુલાના ડુંગરમાં વાવાઝોડાના ર0 દિવસ બાદ મોબાઇલ નેટવર્ક બંધNext Next post: પુના ખાતેની આગ દુર્ધટના અને પશ્ચિમ બંગાળના ૩ જીલ્લામાં વિજળી પડતાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી તત્કાલ સહાય Related Posts પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેની “અમૃત ખેડૂત બજાર”નો રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે રવિવારના રોજ શુભારંભ કરાવશે નવા બોરતળાવ પોલીસ સ્ટેશન માટે મહાનગરપાલિકા દ્વારા ૨,૨૦૦ સ્કવેર ફિટ જમીનની ફાળવણી કરાઈ બાગાયત ખાતાની “કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ” યોજનાનો લાભ લેવા આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવા બાબત
Recent Comments