સાવરકુંડલામાં કોંગ્રેસના ૧૫ કાર્યકરોની અટકાયત
(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૮ : સાવરકુંડલા આજ રોજ કિસાન સંઘ દ્વારા ભારત બંધના એલાનના સમર્થનમાં કોંગ્રેસના ૧૫ કાર્યકરોની પોલીસે અટકાયત કરવામાં આવી હતી કેન્દ્રની સરકારે ખેડૂતોના ખેત પાકના વિરૂધ્ધમાં કાળા કાયદા ઓ સામે ભારતીય કિસાન સંઘ દ્વારા આજ રોજ ભારત બંધના એલાનમાં ના સમર્થનમાં સાવરકુંડલા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતીસાવરકુંડલાશહેર પ્રમુખ કિરીટ ભાઈ દવે, તાલુકા પ્રમુખ મનુભાઈ ડાવરા, નગર પતિ વિપુલભાઇ ઉનાવા, અશ્વિનભાઈ ધામેલીયા, હસુભાઈ બગડા, દીપકભાઈ સભાયા, રાજેભાઈ ચૌહાણ, વિપુલભાઇ જયણી, બાવચંદભાઈ વેકરીયા, જયતિભાઈ દેસાઈ, શિવરાજભાઈ ખુમાણ, બકુલભાઈ પાટીદાર, અશોકભાઈ ખુમાણ વિગેરે કોંગ્રેસી કાર્યકરો અને હોદેદારોની ડી.વાય.એસ.પી.ચૌધરી, પી .આઈ. વસાવા, પી. એસ. એઇ સેગલીયા પી.એસ.આઈ. ગઢવી સહિત પોલીસ સ્ટાફે અટકાયત કરી હતી ચૌધરી, પી .આઈ. વસાવા, પી. એસ. એઇ સેગલીયા પી.એસ.આઈ. ગઢવી સહિત પોલીસ સ્ટાફે અટકાયત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા શહેરને બંધ કરાવવા જાય તે પહેલાં કોંગ્રેસી કાર્યકરોની ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતના કાર્યાલય પાસે થી જ અટકાયત કરવામાં આવી હતી
Recent Comments